Uncategoriesમતદારયાદીમાં નામ શોધો : Search Your Name in Voter List
6 Nov 2015
મતદારયાદીમાં નામ શોધો : Search Your Name in Voter List
મતદારયાદીમાં તમારા નામની વિગત જોવા માટે હવે કોઇ વેબસાઇટ કે લિંકની પળોજણમાં પડવાની જરૂર નથી,સરળતાથી ગમે ત્યારે જોઇ શક્શો.કારણ કે આની સરસ એંડ્રોઇડ એપલીકેશન આવી ગઇ છે.કાયમ માટે Easy તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી લો.