6 Nov 2015

Laptop Shoping Diwali Offer : Online Shoping

દિવાળીના તહેવારમાં નવું લેપટોપ લેવાનું વિચારી રહ્યા હોય તો આપના માટે ખાસ દિવાળી ઓફર છે.Amazone ઓનલાઇન શોપિંગમાં.-  બજારભાવ કરતા ઘણો ફરક હોય છે.+ કેશ ઓન ડિલીવરી 
 Amazone શોપિંગ ૧૦૦% સ્ટાન્ડર્ડ & વિશ્વાસપાત્ર 
 (૧) Lenovo G50-30 80 : Rs.20,990/- (Click Here)
  • 15.6-inch HD LED Display
  • 2.16 GHz with Turbo Boost Upto 2.66 GHz
  • Intel Pentium Quad Core N3540 Processor
  • 4GB DDR3L RAM
  • 500GB Hard Disk
  • Integrated Graphics
  • DOS

 (2) Dell Inspiron 3541 : Rs.20,269/- ( Click Here )

15.6-inch Laptop

4GB Ram /500GB Hard Disk 

DOS/AMD Radeon R2 Graphics), Black

 (3) Lenovo G50-45 80 : Rs.17,599/- ( Click Here )

  • 15.6-inch screen
  • 1.35GHz AMD E16010 processor 
  • 2GB DDR3L RAM
  • 500GB hard disk
  •  Integrated Graphics
  • Window 8.1 operating system (Free upgrade to Windows 10),
  • For Android Mobile Offer Click Here 

 કેવી રીતે ઓનલાઇન શોપિંગ કરશો ?

(૧) જમણી બાજુ Buy Now પર ક્લીક કરો.(૨) જો તમે અગાઉ Amazone માંથી કોઇ પ્રોડક્ટ મંગાવી હશે તો તમારુ એકાઉંટ હશે જ,તો Email/અથવા Mo.No.& પાસવર્ડ નાખી Sign in પર ક્લીક કરો.અને જો પહેલી વાર શોપિંગ કરતા હોય તો I AM A New Customer પર ક્લીક કરો.પછી તમારા મો.નં અથવા ઇમેઇલ નાખી કોઇ પણ એક પાસવર્ડ આપો.જરુરી નથી કે આ પાસવર્ડ તમારા ઇમેઇલનો જ આપવો..પછી Create your Amazone Account પર ક્લીક કરો.એટલે તમારુ એકાઉંટ બની જશે .(૩) ત્યારબાદ Payment Detail માં વિકલ્પ પસંદ કરો,જેમાં ઓનલાઇન પેમેંટ અથવા કેશ ઓન ડિલીવરી વિકલ્પ પસંદ કરવો.(4) Place Order માં આપનું એડ્રેસની વિગત (૫) Confirm આપશો એટલે થોડા સમય પછી તમારા મોબાઇલ નંબર પર એક મેસેજ મળશે.

Share This
Previous Post
Next Post