જૂનાગઢની બાજુમાં આવેલ ધંધુસર ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૫ વર્ષથી સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવનાર શ્રી બિપીનભાઇ એમ.આરદેશણા એ રાષ્ટ્રીય કક્ષાનો ' શિક્ષણ ભૂષણ' એવોર્ડ મેળવ્યો છે.ત્યારે આ તકે એમના કાર્ય અને નિષ્ઠાને અભિનંદન ........
Share This