- N.M.M.S.પરીક્ષાની તૈયારી માટે આપણા બાળકો માટે ખાસ.
- સૌની આ સમસ્યા હતી કે કેવા પ્રશ્નો પૂછાય છે? કેવું પેપર હોય છે? તો હવે આગલા વર્ષોમાં લેવાયેલ પેપર અને તેના જવાબો સાથે એનો ઉકેલ હાજર છે.પેપરમાં મુખ્ય બે વિભાગ હોય છે,
(૧).MAT -(માનસિક ક્ષમતા કસોટી )
(૨) SAT - (શૈક્ષણિક ક્ષમતા કસોટી ) - Exam 2012 Paper Download / Link-2
- Exam 2013 Paper Download / Link-2