- પ્રાથમિક શાળાઓના સમયમાં ૫૦ મિનિટનો વધારો થશે એવા સમાચાર કાલે ઇટીવી ચેનલ પર પ્રસારિત થયા હતા.
- ગુણોત્સવમાં વિષય પ્રોજેક્ટ - આ પ્રોજેક્ટ જે તે પાઠના અંતે આપેલા છે.ધોરણ ૬ થી ૮ માં ભાષાના પ્રોજેક્ટ માટેનું મટીરીયલ્સગુજરાતી-
૭.ગુજરાતી-૪.ગુજરાત મોરીમોરી રે-પ્રવ્રુતિ-ગુજરાતનુ ગૌરવગાન કરતાગીતોનુ સંકલન કરો
૮.हिन्दी-१.-इतनी शक्ति हमे देना दाता-अन्य भाषाओ मे लिखी गइ प्रार्थनाओ का सन्कलन कीजीए।ધોરણ-૭
૨.पाठ-१०.–अन्दाज अपना अपना-
૩.टी.वी.पर प्रदर्शित विग्यापन या अन्य कार्यक्रम के कुछ खास विधानो क सन्कलन करना। सन्कलन
૪.ગુજરાતી-માલમ મોટા હલેસા તુ માર-લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો લોકગીતસન્ગ્રહ
૫.ધો.૭-ગુજરાતી-સુભાષિત-સુભાષિતસન્ગ્રહપોથીબનાવો
૬.ધો-૮-પાઠ ૪.નવા વર્ષના સંકલ્પો-સંકલ્પોની યાદી
૫.શરુઆત કરીએ- ગઝલ સંગ્રહપોથી બનાવો.