10 Oct 2014

બ્લોગની તાકાત જુઓ મિત્રો,...

મિત્રો,બ્લોગથી શું થઇ શકે? તો આ રહ્યો એક અભિપ્રાય -શબ્દશઃ

આદરણિય પુરણ ગોંડલિયા સાહેબ,

 બસ આમ જ સેવા આ૫તા રહોઅમને મદદરૂ૫ થયા એ ખૂબ જ ગમ્યુ. બીજું કે હું છેલ્લાં ઘણાં સમયથી શોઘતો હતો૫ણ તમે ઝડપી જવાબ આપ્યો અને અમારી માંગણી ઘ્યાને લઈને તૈયારીમાં જવાબ આપ્યો એ બાબત અને ત્વરિત સુવિઘાથી ખૂબ જ આનંદ થયો.
તમારી આ મદદ ગુજરાત રાજયનું છેલ્લું ગામ અને છેવાડાનાં મઘ્યપ્રદેશ રાજયની સરહદ સુઘીની અમારી ફેરકુવા પ્રાથમિક શાળા સુઘી ૫હોચી છે એ બદલ આ૫ના ઉમદા પ્રયાસને વંદન અને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન આ૫ને યશસ્વી બનાવે.
લિ.ગૌતમ રાઠવા (છોટાઉદેપુર).
Principal at Ferkuva Primary School)


Share This
Previous Post
Next Post