ફિક્સ પે કેસ ની માહિતી.....!
સુપ્રિમ કોર્ટમા ફિક્સ પગારના કેસની તારીખ ૧૫/૪/૨૦૧૪ હતી,પણ ૧૪/૦૪ એ આંબેડકર જયંતિની રજા જાહેર થયેલી હોઈ તે દિવસ નાં કેસ ૧૫ તારીખ નાં રોજ લીસ્ટ થયેલ છે અને ૧૫ તારીખના અગત્યના કેસ ૨૨ તારીખે ગયેલ છે....કદાચ આપણો
કેસ પણ ૨૨ તારીખે ગયો હોય એવુ બની શકે છે.વેબસાઇટ પર હજુ તારીખ બતાવતા
નથી.સત્તાવાર માહિતી મળશે ત્યારે અહી મુકવામા આવશે.અફવાઓથી સાવધાન.