પ્રાથમિક શિક્ષકોના ૨૪ જેટલા પ્રશ્નો ઉકેલવા નિયામકે આપેલી ખાત્રી
ગુજરાત
રાજયના અણઉકેલ એવા ૨૪ પ્રશ્નોને ઉકેલવા ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ
નિયામક અને નાયબ નિયામકો તેમજ રાજય પ્રાથમિક શિક્ષક સંઘના આગેેવાનોની મળેલી
બેઠકમાં તમામ પ્રશ્નોને ઉકેલવા અને હકારાત્મક વલણ દાખવવા નિયામકે ખાતરી
આપી છે.
Share This