સરકાર ઉચ્ચ અધિકારીઓ માટે ઈ - લોગબુક શરુ કરશે
તા.૧ એપ્રિલ ૨૦૧૩ થી આ ઇ-લોગબુકમા તમામ ઉચ્ચ અધિકારીઓએ પોતાના વિભાગની દરરોજની કામગીરી,જે તે સ્થળની મુલાકાત,મુલાકાતનુ નિરીક્ષણ,સમય,મોબાઇલ નમ્બર વગેરે બાબતો ફરજિયાત રજુ કરવી પડશે.જે ઓનલાઇન થશે.દરેક મહિનાની ચોક્કસ તારીખ સુધીમા જો કોઇ અધિકારી તરફથી ઇ-લોગબુક રિપોર્ટ આપવામા નહી આવે તો તેની સામે કાર્યવાહી કરવામા આવશે.
Share This