24 Feb 2013

ધો.૧૦માં શાળાકીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૩૦ માર્ક્સની લહાણી
શિક્ષણ વિભાગે ધો.૧૦માં શાળાઓમાં લેવાતી સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અમલી કરી છે , જે મુજબ વિદ્યાર્થીઓએ ધો.૧૦માં પાસ થવા ૭૦માંથી ૨૩ ગુણ અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શાળાકીય પરીક્ષામાં ૩૦માંથી ૧૦ ગુણ લાવવાના ફરજિયાત કરાયા છે. આમ વિદ્યાર્થીઓએપાસ થવા કુલ ૩૩ ગુણ લાવવાના રહેશે.
Share This
Previous Post
Next Post