Code

" TAT પરીક્ષા ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં જાહેર થશે."

23 February 2013

શુ તમે બાળકોને ઇગ્લીશના સ્પેલીન્ગ શીખવવા માગો છો?
પણ તમારા વર્ગના બાળકો નબળાછે?
સ્પેલીગ યાદ રાખી શકતા નથી?
તો આ રહ્યો ઉકેલ.ચિત્રો સાથેના સ્પેલીગ તેમના ઉચ્ચાર સાથે સરસ મજાની રાઇમ્સ .જેમ કે,Fruit Train,......તો આ ટ્રેનમા વિવિધ ફ્રુટ્ના સ્પેલીગ છે.આવા અનેક્વિધ વિભાગોની ટ્રેન માટે ઉપરના English ફોલ્ડર પર ક્લીક કરો.અવા અહી ક્લીક કરો