21 Feb 2013

ગુજરાત બજેટ 2013-14


  • 6000 રૂપિયા સુધીનો માસિક પગાર મેળવતા લોકોને વ્યવસાય વેરામાંથી સંપૂર્ણ મુક્તિ માટેની જાહેરાત કરાઇ 
  • - સિગરેટ પરનો ટેક્સ 25 ટકાથી વધારીને 30 ટકા કરી દેવાયો છે.
  • - રબર ઇરેઝર પેન્સિલ પર વેરો માફ કરાયો છે.
  • - અગરબત્તીના ભૂસા પરનો વેરો માફ કરાયો છે.
  • - ખાટલાની પાટીને વેરામાંથી સંપૂર્ણ મુક્તિ
  • - મોટા સિનેમાગૃહો અને મલ્ટીપ્લેકસને ઉચ્ચક વેરાનો લાભ નહીં લઇ શકે
  • - ઉચ્ચકવેરામાં ટર્ન ઓવરની મર્યાદા વધારાઇ 50 લાખથી વધારીને 75 લાખની દરખાસ્ત
  • -ખેતીના સાધનો પર વેરો માફ
  • - સ્વ વીજ ઉત્પાદન કરતાં એકમો પર, યુનિટ દીઠ 15 પૈસાનો વધારો
  • - સેકન્ડ હેન્ડ કાર પર વેરો લદાયો, 2 અને 4 વ્હિલર પર એક ટકા ટેક્સ નંખાયો
    સેકટર જોગવાઈ (કરોડમાં ) 
    • કૃષિ સંલગ્ન પ્રવૃતિ  રૂ.3763.57 
    • ગ્રામિણ વિકાસ  રૂ.1664.13 
    • ખાસ વિસ્તાર કાર્યક્રમ  રૂ.229.45 
    • સિંચાઈ અને પૂર નિયંત્રણ રૂ.12660 
    • ઉર્જા રૂ.4996.10 
    • ઉદ્યોગ અને ખનીજ રૂ.2455.00 
    • પરિવહન રૂ.5006.70 
    • સંદેશાવ્યવહાર રૂ.795.81 
    • વિજ્ઞાન અને પ્રાદ્યોગિક  રૂ.423.06 
    • સામાન્ય આર્થિક સેવાઓ રૂ.1786.03 
    • સામાજિક સેવાઓ રૂ.24586.34 
    • સામાન્ય સેવાઓ રૂ.133.69
Share This
Previous Post
Next Post