Software Introduction Video : in Gujarati

નમસ્કાર મિત્રો,
કમ્પ્યૂટર અને લેપટોપ માટે ઘણા બધા સોફ્ટવેર ઉપલબ્ધ છે જે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.આ સોફ્ટવેર કઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરશો તેમજ તેમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેમના વિશે  સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે અહી કેટલાક સોફ્ટવેરના વીડિયો બનાવી મુકેલા છે.આશા છે આપને ઉપયોગી બનશે. વીડિયો આપને ગમે તો લાઈક આપશો અને અન્ય મિત્રો સાથે પણ  શેર કરશો -જેથી વધુ લોકો આસાનીથી શીખી શકે.
સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે
  1. Video Converter Software Introduction & Method
  2. મુવી મેકર -Window Movie maker Introduction / Method
  3. Mp3 Song Cutter & Joiner introduction /Method
  4. Video Cutter & Joiner  introduction /Method
  5. Std.1 to 10 Content Animation Software ;Intro/Method
  6. Nero : કમ્પ્યૂટર/લેપટોપમાં રહેલ ડૅટામાંથી CD /DVD  બનાવો 
  7. Video resize without losing Quality
  8. PDF Cutter Software introduction /Method
  9. PDF Merger Software introduction /Method
  10. Image to PDF File Software introduction /Method
More Video Coming Soon