1 Dec 2017

ઈમેજ/ફોટામાથી PDF ફાઈલ બનાવવા માટેનો ફ્રી સોફ્ટવેર

ઈમેજ કે ફોટોમાથી PDF ફાઈલ બનાવવા માટેનો ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરો અને ઓફલાઈન ઉપયોગ કરો.આસાનીથી ચાહો એટલા ફોટોમાથી પી.ડી.એફ.ફાઈલ બનાવી શકો છો.આ ફાઈલને પાસવર્ડ પણ આપી શકશો,જેથી આપની પરમીશન વગર કોઈ જોઈ પણ નહિ શકે.શાળાની પ્રવૃત્તિવાઈઝ ફોટાની એક એક ફાઈલ બનાવી સાચવી શકો છો.ફેમિલીના પ્રસંગોના ફોટાની પી.ડી.એફ.ફાઈલ બનાવી શકો છો -જે સાચવવામાં અન્યને બતાવવામાં સરળતા રહેશે.તો આ માટે સરસ  મજાનો ફ્રી સોફ્ટવેર અને તેના ઉપયોગ વિશે માહિતી માટે જુઓ આ વિડીયો 

Share This
Previous Post
Next Post