26 Mar 2018

ધોરણ 5 થી 8 સત્ર .2 તમામ એકમના પ્રશ્ન જવાબ -એક જ ફાઈલમાં -All Subject

નમસ્કાર મિત્રો,થોડા દિવસ પહેલા પ્રશ્નપેપર ફાઈલ મુકવામાં આવી હતી,જે ઝીપ ફાઈલમાં હતી,અને વિષયવાર અલગ અલગ હતી.જેથી ઘણા મિત્રોને તકલીફ પડતી હતી.હવે એના ઉકેલ અને પુનરાવર્તન સરળતાથી થઇ શકે એ હેતુથી વિષયને બદલે એક જ ફાઈલમાં બધા વિષયના એકમના પ્રશ્ન અને જવાબ આવી જાય એ રીતે PDF મૂકી છે.

Share This
Previous Post
Next Post