25 Jan 2018

રાષ્ટ્રીય મતદાર દિવસ ક્વિઝ ગેમ - National Voters Day Quiz

આજે ૨૫ જાન્યુઆરી -રાષ્ટ્રીય મતદાર દિવસ...
આપણા ચૂંટણીપંચ /ચૂંટણી અને એમને સંબંધિત અગત્યની માહિતીનો પરિચય આપતી એક ક્વિઝ બનાવેલ છે. આશા છે સૌને ઉપયોગી બનશે.શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવા ઉપયોગી બનશે.
  • National Voters Day Quiz Download
  • Font Download
  • આ ક્વિઝની વિશેષતા
  • દરેક વખતે પ્રશ્ન અને જ્વાબનો ક્રમ બદલાશે.
  • ખોટો જવાબ ટીક કરશો તો સાચો જવાબ પણ જણાવશે,
  • અંતે તમેં મેળવેલ ગુણનું પરિણામ -લીધેલ સમય સાથે 
  • કેટલા સાચા -કેટલા ખોટા -સારણી
  • આપના કમ્પ્યૂટર /લેપટોપ પર ફ્લેશ પ્લેયર સોફ્ટવેર હોવું જરૂરી છે.  

Share This
Previous Post
Next Post