Code

17 January 2018

Basic Maths : For Compititive Exam Book : ગણિત બુક ડાઉનલોડ

ગણિત :બુક ડાઉનલોડ કરો - ફ્રી : ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતી માટે લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી બનશે.ગુગલ એડસેન્સની જાહેરાત વગર- ગુજરાતીમાં માહિતી સાથેનો બ્લોગ -Useful For તલાટી | GPSC | TET | TAT |HTAT | Talati | PSI |


આ પુસ્તકમાં વર્ગ /વર્ગમૂળ /ઘનમૂળ /સંખ્યાજ્ઞાન /અપૂર્ણાંક /ઘાત /ટકાવારી / બીજગણિત / અંતર સમય /કામના સમયને લગતા દાખલા /ક્ષેત્રફળ /ઘનફળ /પરીમીતી /ગણનો સિદ્ધાંત / ગણિત વિશે જાણવા જેવું /ઘડિયાળને લગતા કોયડાઓ /કેલેન્ડરને લગતા કોયડાઓ /ભૂમિતિનું માળખું જેવા ઘણા બધા મુદ્દાઓ પર પાયાની સમજ સાથે આપેલ છે.
(સૌજન્ય : રાજુભાઈ પટેલ,ગાંધીનગર )