Code

18 December 2017

Use Telegram on Computer / Laptop : કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર

હવે તમારા કમ્પ્યૂટર કે લેપટોપ પર ટેલીગ્રામનો ઉપયોગ કરી શકો છો અને એ પણ કોઈ વધારાના સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર.એકદમ આસન છે. તો આ કેવી રીતે કરી શકાય એના વિશે જુઓ આ ગુજરાતીમાં માહિતી સાથેનો સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ વીડિયો .