Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

7 August 2017

ગુજરાતનો ઈતિહાસ ખૂબ જ અગત્યના ૧૦૦ પ્રશ્ન -Video

ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસની ઝાંખી કરાવતો આ વિડીયો જુઓ અને શેર કરો.
શાળામાં વિદ્યાર્થીઓના જનરલ નોલેજ માટે આ વિડીયો બતાવી શકો.
જનરલ નોલેજ ક્વિઝનું આયોજન કરી શકો.
તમામ વિદ્યાર્થીઓ /શિક્ષકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની (TET2/TAT/HTAT/PSI/Clerk/Talati/GPSC વગેર) તૈયારી કરનારા માટે ખૂબ જ ઉપયોગી