29 May 2017

Online Banking 35 Video in PDF

Online Banking પ્રેક્ટીકલ સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથેના Video :  35 Video in 1 PDF / 
ઓનલાઇન  બેન્કિંગ શીખો સરળતાથી -જે ભાગ જોવા માગતા હોય એના નામ પર  ટચ કે ક્લિક કરો અને Video જુઓ.યુટ્યુબ કે બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાની જરૂર  નથી.
આ ફાઈલમાં મોબાઈલ બેન્કિંગ /ઈન્ટરનેટ બેન્કિંગ /Paytm /SBI Buddy /BHIM/UPI /લાઈટબીલ ભરો /રેલવે ટીકીટ બુક ઓનલાઇન વગેરેના Video છે.
  • વોટ્સ એપ ગૃપમાં શેર કરો અને અન્યને  શીખવામાં મદદ કરો 
  • બધા વીડિયોને એક જ પીડીએફ ફાઈલમાં આસાનીથી સાચવો
  • જ્યારે ઈચ્છો અને તમારા સમયે ત્યારે જોઈ શકો
  • આ એક જ ફાઈલમાં Ms Word / PPT /ગુજરાતી વ્યાકરણના વિડીયો પણ છે.
Share This
Previous Post
Next Post