Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

6 March 2017

Video cutter and joiner Software(gujarati)

આપના કમ્પ્યૂટર/લેપટોપમાંથી કોઇ પણ વીડિયોને ચાહો ત્યાંથી કટ કરી શકો,અને બે કે તેથી વીડીયોને જોડી એક વીડિયો બનાવી સેવ કરી શકો છો.આ કટીંગ અને જોઇનીંગ કેવી રીતે કરવું ? ફ્રી સોફ્ટવેર કઇ સાઇટ પરથી ડાઉનલૉડ કરવું ?કેવી રીતે ઇંસ્ટોલ કરશો? તેની ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ સંપૂર્ણ માહિતી સાથેનો આ વીડિયો