Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

1 March 2017

શ્રી બલદેવપરી સાહેબનું સન્માન /એવોર્ડ -28 Feb

૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે શ્રી વિજાપુરા વિદ્યાસંકૂલ સિદસર (જી.જામનગર) મુકામે ગુજરાત બેસ્ટ સાયન્સ ટીચર ઍવોર્ડ દ્વારા શ્રી બલદેવપરી સાહેબને સન્માનીત કરવામાં આવ્યા. અને આ એવાર્ડ કાર્યકમ માં મહાન ગુજરાતી વૈજ્ઞાનિક શ્રી ડો.જે.જે.રાવલ સાહેબ અને રાયપુરના ડો.રાવ સાહેબ ઉપરાત ઇસરોના નિવૃત એંજિનિયર શી ચનિયારા સાહેબ ડો.જોશીસર,ડો.ભોરણીયસર વિપનેટ (વિજ્ઞાન પ્રસાર )ના યંગ વૈજ્ઞાનિક મોહનજી,શ્રી વિજાપુરા વિદ્યાસંકૂલ સિદસર ના ટ્રસ્ટી,નામાંકિત પ્રોફેસરો અને અધિકારીઑ હાજર રહ્યાં હતા. એમના આ સન્માન બદલ હ્રદયપૂર્વક અભિનંદન ...................