Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

26 February 2017

ભારતીય સંસ્કૃતિ :૧૬ સંસ્કાર અને ૬૪ કળાઓ - Videoભારતીય સંસ્કૃતિ : શું તમે જાણો છો કે આપણી સંસ્કૃતિમાં જે ૧૬ સંસ્કારોનો ઉલ્લેખ છે એ ક્યા ક્યા છે ? ૬૪ કળાઓ છે,આ કળાઓના નામ ખ્યાલ છે ? જો ન જાણતા હોય તો જુઓ આ વીડિયો ચાલો,આપણા આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને જાણીએ.