Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

2 January 2017

Animals in Gujarati/Hindi/English/Sanskrit - Video

૨૦ પ્રાણીઓનો પરિચય ચાર ભાષામાં આપો- ૩ મિનીટના આ વીડીયો દ્વારા
3 मिनिट के वीडियो में प्राणियों का परिचय दीजिए इन 4 भाषाओं में –English,हिन्दी ,संस्कृत और गुजराती |3 मिनिट के वीडियो में बच्चो के सामने 80 शब्द गुजर जायेंगे | चित्रों के साथ देखना अच्छा लगेगा |