Code

ચલતી પટી

"સારસ્વત મિત્રો,તા.૮-૭-૨૦૧૭ ના રોજ પરમ પૂજ્ય ભાઈશ્રી(શ્રી રમેશભાઈ ઓઝા)ના હસ્તે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનમાં સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' મળ્યો છે,આ તકે આપ સૌ શિક્ષક મિત્રોનો આભાર

30 September 2016

Fix pagar khas Raja & Pitrutva Raja GR

વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઑને મળતી ખાસ રજા/ખાસ ભથ્થુ/સેવાઓની શરતો તેમજ પિતૃત્વની રજા બાબત ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્ર અહીંં મુકેલ છે.