Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

1 August 2016

How to Youttube VIdeo Download _ યુટ્યુબ વિડિયો ડાઉનલોડ કેવી રીતે કરશો ?

ઘણા લોકોનો એક જ સવાલ હોય છે કે યુટ્યુબના વિડિયો ડાઉનલોડ કેવી રીતે કરવા ?
આ પહેલા પણ વિગત મુકેલી જ હતી,વિડિયો પણ મુકેલા છે તેમ છતા હજી ઘણા લોકોને ખ્યાલ નથી કે યુટ્યુબ વિડયો ડાઉનલોડ કેવી રીતે થાય ? તો એમના માટે આજની આ પોસ્ટ
प्रेक्टिकल वीडियो गुजराती भाषा में देखे और शिखे - पहली बार
 Youtube VIdeo Download For Mobile 
मोबाइल से वीडियो डाउनलोड करने के लिए पहले निचे दी गई एपलीकेशन डाउनलोड कीजिये ,फिर उस एपलीकेशन से वीडियो कैसे डाउनलोड करेंगे ? उसकी मेथड का  वीडियो डाउनलोड करे |
  1. Download & Install this App
  2. Method Download Video 
 Youtube VIdeo Download For Computer/Laptop  
  1. The Best Method  : Add ons in Mozila Firefox
    इसमे सिर्फ एक ही बार एक सेटिंग करना है ,फिर आप हंमेशा सरलता से कोई भी वीडियो डाउनलोड कर सकते है |
  2. You Tube Video Download - Google Chroma