શ્રી દિપ્તીબેન એન.જગસાર,( ક્રિષ્ના હાઇસ્કૂલ - લાઠી , જિ.અમરેલી
આપ વર્ગશિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઑના જીવનવિકાસ અને મૂલ્યશિક્ષણ બાબત આપની આ શાળામાં ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો ત્યારે આપના આ જન્મદિવસે આપને મારા તરફથી ઢગલાબંધ શુભેચ્છા સહ અભિનંદન.. ........

આપ બાળકોના વિકાસપંથમાં હંમેશા માર્ગદર્શક બનતા રહો એવી ઇશ્વરને પ્રાર્થના સહ .....