12 Aug 2016

દેશ અને દૂનિયા સાથે ફ્રી માં શેર કરો

  • આજે શેરીંગ માટે બ્લોગ સૌથી વધુ લોકપ્રિય છે.
  • આપ આપની પાસે રહેલ મટિરીયલ્સ કે પ્રવૃતિને દેશ અને દૂનિયા સાથે ફ્રી માં શેર કરી શકો છો.
  • લાઇફટાઇમ ફ્રી ......................
  • ઓપરેટ કરવું છે તદ્દન સરળ........
  • તમામ પ્રકારની ફાઇલ/ફોટૉ મુકી શકશો.
  • આપ જો કોઇ વ્યવસાય સાથે જોડાયેલા હોય તો આપના વ્યવસાયની જાહેરાત કરો મફત..
  • જ્ઞાતિ કે સમાજ સાથે સંકળાયેલ લોકો માટે
    આપના સમાજની કે જ્ઞાતિની પ્રવૃતિઓને બ્લોગના માધ્યમથી સમાજના અન્ય લોકો સુધી પહોંચાડો.
    જ્ઞાતિના લોકો પાસેથી કોઇ માહિતી ડેટા સ્વરૂપે મેળવવા માગતા હોય તો બ્લોગના માધ્યમથી તમે કોઇ પણ માહિતી મેળવી શકશો. ( ફોર્મ તમારી અનુકૂળતા મુજબ બનશે.) આ ફોર્મનો ડેટા આપને એક જ એક્સેલ શીટમાં મળશે,જેથી આપ જ્ઞાતિનો/સમાજનો રેકોર્ડ સાચવી શકશો.
  • જ્ઞાતિ/સમાજનો બ્લોગ નમૂનો -૧ -પ્રજાપતિ સમાજ -આણંદ
  •  જ્ઞાતિ/સમાજનો બ્લોગ નમૂનો -૨ બ્રહ્મ સમાજ પોરબંદર
  • આપના બ્લોગની જાહેરાત વોટ્સ એપ કે ફેસબુક જેવા સોશીઅલ મીડીયાના માધ્યમથી સરળતાથી હજારો /લાખો લોકો સુધી આપના બ્લોગની જાણ અને જાહેરાત લોકો સુધી પહોંચાડી શકશો.
  • આસાનીથી દેશના કોઇ પણ ખૂણેથી આપના બ્લોગને ઓપરેટ કરી શકશો તેમજ કોઇ પણ વ્યક્તિ એમાં રહેલ સામગ્રીને ડાઉનલોડ કરી શકશે .
  • આપ આપને મળેલ પાસવર્ડની મદદથી તેમાં સુધારા વધારા કરી શકશો.
  • ઓપરેટ કરવાની રીત સાથેની માહિતી આપવામાં આવશે. 
  • સંપર્ક : ૯૯૧૩૩ ૭૧૩૮૮ પુરણ ગોંડલિયા
  • More Info : Click Here
Share This
Previous Post
Next Post