Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

1 May 2016

Teacher's ઑનલાઇન બદલી - 2016

શિક્ષકોની ઓનલાઇન બદલી માટેના ફોર્મનો નમૂનો સરળ ગુજરાતીમાં - જેના આધારે આપને ખ્યાલ આવશે કે ફોર્મ ભરતી વખતે કઇ કઇ માહિતી જોઇશે ?- જે આપ અગાઉથી તૈયાર કરી લખી રાખી શકો જેથી ઓનલાઇન ફોર્મ ભરતી વખતે મુશ્કેલી ના પડે. ( સૌજન્ય : નાહિદ લિગારી - એજ્યુશેર વર્લ્ડ)
 (ઓનલાઇન બદલી માટેના ફોર્મ ભરવાની તારીખ હજુ જાહેર થયેલ નથી..)