24 May 2016

ધોરણ ૧૦ પછી શું કરશો ? After Std.10 -Detail in PDF

આજે દરેક માતા પિતાની પોતાના બાળકોના અભ્યાસ પરત્વે આ એક જ ચિંતા હોય છે કે ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું ?ધો.૧૦ પછી પણ ઉજ્જ્વળ કારકિર્દીની તકો રહેલી છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ અમુક વાલીઓ/તેજસ્વી બાળકો યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.તો આ માહિતી તમામ વાલી અને વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે એવી આશા સાથે ...........
(ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત - લેટેસ્ટ માહિતી ) 

Share This
Previous Post
Next Post