Code

ચલતી પટી

" 275 રેકોર્ડબ્રેક બ્લોગ/વેબસાઇટ બનાવનાર ગુજરાતના એક માત્ર શિક્ષક * ( 2000 થી વધુ પ્રાથમિક/માધ્યમિક શિક્ષકોને "કમ્પ્યૂટર અને ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ" ની તાલીમ આપનાર ** આપના ચાલુ બ્લોગને બનાવો વેબસાઇટ.અને આપો આકર્ષક નામ.in/કે.Com અથવા org કરો.સપર્ક -પુરણ ગોંડલિયા "

26 April 2016

English Learning Video - ગુજરાતીમાં

વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવવાનો સૌથી સરળ વિડ્યો શ્રેણી :
નમસ્કાર મિત્રો,આજે મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવામાં મુશ્કેલી પડે છે.ઘણી વાર વર્ગમાં સમજાવવા છતા ન સમજાતુ હોવા છતાં વિદ્યાર્થીઓ સંકોચથી/ડરથી પૂછી શકતા નથી.અથવા કેટલાક વિદ્યાર્થીઓને વધુ સમજણની જરૂર પડતી હોય છે.ત્યારે આ બધા પ્રશ્નોના ઉકેલ માટે હું અંગ્રેજી શીખવાના વિડ્યો તૈયાર કરી રહ્યો છું,જેમાં પાયાથી માંડીને વિડ્યો બનાવવાનું વિચારેલ છે.અત્યારે ૦૨ વિડ્યો બની ગયા છે,જે આપ જોઇ શકો છો.
આ વિડ્યોની ખાસ વિશેષતા :
  • વિડ્યો ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે છે.
  • ઓડીયોની સાથે સાથે ટાઇપીંગ લખાણ પણ છે.
  • વિડ્યોની સાઇઝ પ્રમાણસર હોઇ આપ મોબાઇલમાં પણ જોઇ શકો 
  • શક્ય એટલી વાર રીપીટ કરી શકો.
  • સોશીઅલ મીડીયામાં શેર કરી શકો.
  • શિક્ષક તરીકે આપ કોમ્પ્યુટર દ્વારા વર્ગમાં પણ ઉપયોગ કરી શકો. 
ભાગ : ૧ - સ્વર અને વ્યંજન 
Click And Download From Youtube
ભાગ : ૨ - આર્ટીકલ્સ 
Click And Download From Youtube