14 Apr 2016

નામ અને રેશનકાર્ડ નંબર શોધો - Easy Online

તમારૂ નામ અને રેશનકાર્ડ નંબર શોધો ઓનલાઈન.
તમારા જિલ્લામાં/તાલુકામાં BPL/APL કાર્ડ કેટલા છે અને ક્યા કયા સરળતાથી આપ જાણી શકશો.
  • સૌપ્રથમ અહીં ક્લિક કરો.
  • Go પર ક્લિક કરો.
  • તમારો જીલ્લો, પછી તાલુકો અને ગામ પસંદ કરો.
  • પછી BPL/APL નંબર પર ક્લિક કરતા આખા ગામની રેશનકાર્ડ યાદી બતાવશે. 
  • તેમાં આપના પરિવારના એક સભ્યનું નામ દેખાશે,જેના નામની સામે બ્લુ કલરમાં નંબર દેખાશે,જેના પર ક્લિક કરતા તે પરિવારના સભ્યોના નામ પણ આપ જોઇ શકશો.
Share This
Previous Post
Next Post