11 Feb 2016

પંડિત દીનદયાળ ઉપાધ્યાય : પરિચય PDF/Video


આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો નિર્વાણ દિન : (૧૯૧૬ - ૧૧.૨.૧૯૬૮ )
ભારતીય જનસંધની બૌદ્ધિક મૂડી સમાન,અજાતશત્રુ નેતા પંડિત દીનદયાળનો જન્મ ઉત્તરપ્રદેશના ફરહ નામના ગામમાં થયો હતો.તેમનો સંપર્ક રાષ્ટ્રીય સેવક સંઘ સાથે થયો.તેઓ સંઘના મંત્રી બન્યા.અન્ય સહયોગીના સહયોગથી ભારતીય જનસંઘને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી.વધુ માહિતી જુઓ વિડ્યો તેમજ PDF ફાઇલમાં
Share This
Previous Post
Next Post