21 Feb 2016

નુસરત ફતેહ અલી ખાન સંગીત - Mp3 Song

Nusrat Fateh Ali khan Mp3 Song
( જન્મ : 13 October 1948 અવસાન : 17 August 1997 ) સંગીતની દુનિયામાં એવું નામ કે જેને લોકો ક્યારેય ન ભૂલી શકે.નુસરત ફતેહ અલી ખાન દુર્ભાગ્યવશ આજે આપણી વચ્ચે નથી. ૧૬ ઓગસ્ટ ૧૯૯૭ ના રોજ હાર્ટઅટેકના કારણે તેમનું મોત થયું હતું. કવ્વાલી નુસરત સાહેબની ખાસિયત  હતી. પોતાના જીવનકાળમાં નુસરત સાહેબને ઘણા એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે જેમાં 'યુનેસ્કો મ્યુઝિક પ્રાઈઝ (૧૯૯૫)' અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્ધારા આપવામાં આવેલ 'પ્રાઈડ ઓફ પરફોર્મન્સ એવોર્ડ' સામેલ છે. આશરે ૪૦ દેશોમાં પરફોર્મન્સ કરી ચુકેલા નુસરત ફતેહ અલી ખાને મહારત પ્રાપ્ત કરી હતી કે તેઓ નોન-સ્ટોપ સતત ૧૦ કલાક સુધી ગાઈ શકતા હતા.એમની કવ્વાલી/ગીત Mp3 ડાઉનલોડ કરો અને સાંભળો.સંગીત એક સાધના છે.ચાલો એમની મજા માણીએ.....
Share This
Previous Post
Next Post