Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 January 2016

લાલા લજપતરાય :પરિચય Video & PDF

આજે લાલા લજપતરાયની જન્મજયંતિ
આપણો દેશ અંગ્રેજોના સકંજામાં સપડાયો હતો ત્યારે ક્રાંતિકારી વિચારોની જ્યોત જલાવનારા લાલા લજપતરાય તે સમયે ક્રાંતિકારી યુવાનો માટે પ્રેરકબળ હતા. ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ પર લાલા લજપતરાયનો ઊંડો પ્રભાવ હતો. આજે એમની જન્મજયંતિએ તેમના વિશે થોડું વધુ જાણીએ.લાલ,બાલ  અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાં  એક પ્રભાવશાળી વ્યક્તિત્વ  અને નવ યુવાનોના હ્રદયમાં  આદરરણીય  સ્થાન  ધરાવતા લાલા  લજપતરાયનો  જન્મ  28/1/1865 ના રોજ થયો હતો.સંક્ષિપ્ત જીવન પરિચય વિડ્યો અને PDf ડાઉનલોડ કરો.