9 Jan 2016

E-mail Address ઉપયોગ કેવી રીતે ? વિડિયો ડાઉનલોડ

મિત્રો,આજે પણ ઘણા લોકો ઇ-મેઇલથી વાકેફ નથી અથવા તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી.તો તેમની સમજ માટે સરળતાથી સમજી શકે એ માટે પ્રેક્ટીકલ માહિતી સાથેના વિડ્યો ડાઉનલોડ કરો.ગુજરાતીમાં પણ વિડિયો છે.
    E-Mail Video 
    1. How to Stop Spam/Unwanted Mail ?
      દરરોજ મળતા બિનજરૂરી ઇમેઇલને બંધ કરો
       
    2. Email's file to Save File in Google Drive 
      ઇમેઇલમાં મળેલ ફાઇલને ડ્રાઇવમાં સેવ કરો.
      Share This
      Previous Post
      Next Post