Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

1 December 2015

વિશ્વ એઇડ્સ ડે : ૧ ડીસેમ્બર : World AIDS DAY

AIDS  - એક્વાયર્ડ ઇમ્યુનો ડીફીસિયન્સી સિન્ડ્રોમ
  ડીસેમ્બર રવિવારને વિશ્વ એઇડ્સ ડે તરીકે ઉજવણી કરી આ રોગને વકરતો રોકવાના પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં આજે પણ અપુરતી સમજણ કે જરૂરી જ્ઞાનના અભાવે ગ્રામ્ય વિસ્તારમાં એઇડ્સ ફેલાઇ રહ્યો છે. એઇડ્સ એ જીવલેણ રોગ નથી પરંતુ સમયાંતરે ભોગ બનનારનું જીવન ખેદાન મેદાન કરી નાંખવામાં મહત્વનો ભાગ ભજવે છે. અસુરક્ષિત શારિરીક સબંધો કે ચકાસણી વિના લોહીની આપ લે જેવી બાબતોથી એઇડસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા વિવિધ સ્તરે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્તોને સહાય મફત સારવાર પણ પુરી પાડવામાં આવે છે.