Uncategoriesશાળાઓને 4 G ઇન્ટરનેટ આપવા બાબત પરિપત્ર
1 Dec 2015
શાળાઓને 4 G ઇન્ટરનેટ આપવા બાબત પરિપત્ર
ડિઝીટલ ઇંડિયા પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની શાળાઓને રિલાયંસ જીયો તરફથી 4 G ઇન્ટરનેટ આપવા બાબત પરિપત્ર થયો છે.આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ હાલ ૯૨ શાળાઓને પસંદ કરવામાં આવી છે.જેનું લિસ્ટ પણ આ પરિપત્રમાં સામેલ છે. - પરિપત્ર Download