Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

2 December 2015

મોબાઈલ-ફોન એટિકેટ - Mobile Habitજમાના પ્રમાણે 'એટિકેટ' બદલાતી રહે છે. આજનો સમય ઇન્ટરનેટનો છે અને આજે સૌ કોઈની પાસે મોબાઈલ-ફોન હોય છે.પરંતુ તેના ઉપયોગમાં પણ વિવેક રાખવો જરૂરી છે.કારણ કે મોબાઇલ પર કેવી રીતે વાત કરો છો એના પરથી આપણું સમગ્ર વ્યક્તિત્વ દેખાઇ આવે છે.