Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

19 November 2015

BLO Kamgiri New GR 17.11.2015

B.L.O.કામગીરી આવી રહી છે.તા.૦૬.૧૨.૨૦૧૫ અને ૧૩.૧૨.૨૦૧૫ આ બે દિવસ બુથ ઉપર બેસી કામગીરી કરવાની છે.તેમજ મતદાર યાદી સુધારા/ક્ષતિ દૂર કરવાની છે.Download Full Gr