Code

ચલતી પટી

"સારસ્વત મિત્રો,તા.૮-૭-૨૦૧૭ ના રોજ પરમ પૂજ્ય ભાઈશ્રી(શ્રી રમેશભાઈ ઓઝા)ના હસ્તે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનમાં સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' મળ્યો છે,આ તકે આપ સૌ શિક્ષક મિત્રોનો આભાર

12 October 2015

Swine Flu Detail in Gujarati -સ્વાઇન ફ્લુ માહિતી

સ્વાઇન ફ્લુ બિમારી વિશે માહિતી
સ્વાઇન ફ્લુ શું છે ?કેવી રીતે ફેલાય છે? બિમારીથી પીડીત વ્યક્તિએ શું કાળજી લેવી જોઇએ ?તેમાંથી બચી શકાય ? વગેરે માહિતી આપણી શાળામાં બાળકોને  સરળતાથી સમજાવી શકાય એ હેતુથી એક પ્રેઝન્ટેશન બનાવેલ છે - ગુજરાતીમાં - જેના દ્વારા સરળતાથી સમજી શકશે.