Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

27 October 2015

આરતી સંગ્રહ Mp3 Aarti Download

આરતી એ હિંદુ ધર્મની એક પૂજાવિધિ છે.Mp3 સ્વરૂપે અહીં કેટલીક આરતી આજે મુકુ છું.જેને આપ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો,કોઇ પણ જાતની જાહેરાતના ડિસ્ટર્બન્સ વગર.કારણ કે આ બ્લોગનો હેતુ લોકોને સરળતાથી જરૂરી સામગ્રી મળી રહે તે છે,નહી કે બ્લોગમાં જાહેરાત મુકીને તેમાથી પૈસા કમાવાનો.- ગમતાનો કરીએ ગુલાલ- આપના મિત્રોને પણ શેર કરો.