Code

ચલતી પટી

"My All Video : Click Here"ગુગલ એડસેન્સની જાહેરાત વગર -ગુજરાતીમાં માહિતી સાથેનો બ્લોગ

20 October 2015

મનુષ્ય ગૌરવદિન - Manushya Gaurav DInતા.૧૯.૧૦.૨૦૧૫ -મનુષ્ય ગૌરવદિન.
મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિન, જે દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવ્યું.