Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

12 May 2015

TET TAT Materials

IMP :Just Read
 •  Dailly Ek Test/Theory & Much More -
   Exam Sudhi Validity
Why This is Best Option For Exam Preparation ?  
Read Facilities
MCQ Test ( સ્વમુલ્યાંકન )
 • આની અંદર તમને daily online test મળશે  જેના થી તમે તમારા knowledge  ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
 • તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે , અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો.
 • રેગ્યુલર  ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છો, અને કયો ટોપિક / વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
 • તમને શું વધુ અને શું ઓછુ અવળે છે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકો, કેમ કે આયોજન  સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે.
 • રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે.
 •  જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે  વર્ષો પછી આપવાની છે, રેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
 • જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાની છે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છે, પરીક્ષાના તોપીક્સ, પ્રશ્નોનું કઠીનતા  મૂલ્ય, અને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે.
 • પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ  જરૂરી છે.
 • તૈયારી માટે આપ ટ્યુશન / ક્લાસ  / વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે. 
 • પ્રત્યેક ટેસ્ટ ને એક થી અવધુ વખત આપી શકાશે , તેથી મુહાવરો સારો થાય.
 • જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે.
 • વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.
 • Videos (Expert View)
 • અભ્યાસના ઘણા ટોપિક્સ એવા હોય છે કે જે ફક્ત વાંચવાથી સમાજમાં આવતા નથી. આવા વિષય કે મુદ્દા જયારે કોઈ અનુભવી વ્યક્તિ સરળ ભાષામાં સમજાવે ત્યારે ખુબ જ સરળતાથી સમજ માં આવી જાય છે.
 • આવા વિષય / ટોપિક માટે કછુઆ માં વિડીઓ લેકચર (ઓનલાઈન ) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
 • Experts એ તૈયાર કરેલ વિડિઓ લેકચર જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. જેનાથી તમેં ટોપીક ને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો.
 • આવા વિડીયો તમે એક થી વધુ વાર જોઈ તમારા મુઝવતા ટોપિક ને સરળ બનાવી શકો.
 • વિડીયો ને મોબાઈલ માં ડાઉનલોડ કરી તમારા અનુકૂળ  સમયે અને અનુકૂળ સ્થળે અભ્યાસ કરી શકો છો.  
 • Reading (Interactive Reading)
 • Kachhua ના Expert Faculties અને Designers એ મળીને તૈયાર કરેલ Fully Interactive Material જે એક Live Teacher ની ગરજ સારશે..!!
 • સાહિત્ય તમારા અભ્યાસક્રમ ને અને પરીક્ષા ને ધ્યાનમાં રાખીને , પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મુદ્દાઓ આવરી ને તૈયાર કરવામાં આવે છે.
 • અમે વાંચન સાહિત્ય ને એકદમ સરળ અને જીવંત બનાવીએ છીએ.
 • જરૂર જણાય ત્યાં આકૃતિ / ગ્રાફ / ડાયાગ્રામ / ઈમેજ ઉમેરી વિષય ને તરત તૈયાર કરી શકાય તેવા સ્વરૂપ માં ફેરવી દઈએ છીએ.
 • તમને મળતું સાહિત્ય ઓનલાઈન / PDF સ્વરૂપ હશે, તેની પ્રિન્ટ કરવાની ના હોવથી અમે તમને વધુ સ્પષ્ટ , છુટ્ટા-છુટ્ટા લખાણ માં અને વ્યાજબી  કિંમત માં પણ પુરતા પ્રમાણ માં આપી શકીએ છીએ.
 • આ રીડીંગ મટેરિયલ ને તમે તમારો મોબાઇલ / લેપટોપ / ટેબ્લેટ માં ડાઉનલોડ કરી તમારી અનુકૂળતા એ વાંચી શકો છો.
 • How To Payment