7 Sept 2014

યુટ્યુબના વિડ્યો ડાઉનલોડ કેવી રીતે કરશો?

  • Method : 1
    Method : 2 
Mozila Firefox માં જો આપના કોમ્પ્યુટરમાં Tools મેનુ ક્યાં છે એ મળતુ ન હોય તો Ctrl + Shift + A દબાવો.એટલે સીધુ Add ons મેનુ ખુલશે.
  • Method : 5'Internet Download Manager'Softwer Install કરી લો,જેનાથી દરેક વિડ્યોની નીચે ડાઉનલોડ એવું લખેલ જ આવશે
  • Method : 6
     યુટ્યુબના વિડ્યોની ઉપરથી લિંક કોપી કરી ત્યાર બાદ www.Keepvid.com વેબસાઇટ ખોલો.તે ખોલતા નીચે જેવું પેજ દેખાશે.તેમાં લિંક પેસ્ટ કરો.(એરો દર્શાવેલ છે)પછી Download પર ક્લીક કરો.
     એટલે નીચે વિડ્યોના અલગ અલગ ફોર્મેટ દેખાશે,(Mp4,3GP,HD) જે ફોર્મેટ જોઇતુ હોય તેના પર ક્લીક કરો.જો આ પ્રમાણે ન આવે તો " જાવા"ઇન્સ્ટોલ કરવું પડશે.
Share This
Previous Post
Next Post