Code

ચલતી પટી

" 275 રેકોર્ડબ્રેક બ્લોગ/વેબસાઇટ બનાવનાર ગુજરાતના એક માત્ર શિક્ષક * ( 2000 થી વધુ પ્રાથમિક/માધ્યમિક શિક્ષકોને "કમ્પ્યૂટર અને ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ" ની તાલીમ આપનાર ** આપના ચાલુ બ્લોગને બનાવો વેબસાઇટ.અને આપો આકર્ષક નામ.in/કે.Com અથવા org કરો.સપર્ક -પુરણ ગોંડલિયા "

13 May 2014

ભરતી માટે

ધોરણ ૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતી માટે અગત્ય ના સમાચાર
૧૭ - તારીખ ના રોજ મેરીટ જાહેર થશે .
૨૭ તારીખે પ્રથમ તબક્કા ના ઉમેદવારો ને બોલાવશે .
૫ થી ૧૦ તારીખ ની વચ્ચે જીલ્લા કક્ષાની સ્થળ પસંદગી અને ઓર્ડર આપશે .

Saurashtra University B.ed ના પ્રવેશ માટે 25-05-2014 ના રાખવામાં આવેલી Entrance Exam માટેની બેઠક વ્યવસ્થા નું લિસ્ટ 12-05-2014 ના રોજ જાહેર કરેલ છે. જે જોવા માટે અહી ક્લિક કરો.