Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

10 June 2013


સતત ૧૧માં વર્ષે કન્યાકેળવણી શાળા પ્રવેશોત્સવનુ અભિયાન તા. ૧૩,૧૪,૧૫ જૂનથી ગ્રામ્ય વિસ્તાર અને તા. ૨૦,૨૧,૨૨ જુનથી શહેરી વિસ્તારમાં હાથધરાશે.