Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

1 June 2013

કામના ચોર કર્મચારિઓ માટે દુખના દિવસો આવી રહ્યા છે,અને કામ કરતા શિક્ષકો માટે સારા સમાચાર છે.હવે સીનીયોરીટી નહી તમારા પરફોમેન્સના આધારે વધારાના લાભો મળશે.