Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 April 2013


૧.વોરેન બફેટ ના કમાણી, બચત, રોકાણ અને ખર્ચ વિશેના સોનેરી સુત્રો
ચાલો મિત્રો,આજે આપણા બાળકો માટે પાણ થોડુ વિચારીએ

૨.બાળક માટે રસીકરણ
૩.રસીકરણ વિશે ની ગેરમાન્યતાઓ
૪.રસીકરણ વિશેનુ કેટલુક અવનવુ
૫.રસીકરણનો દુખાવો ઘટાડવાના ઉપાયો

નવા શૈક્ષણિક સત્રથી નવા સત્રથી અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ
 વાલીઓમાં રહેલા અંગ્રેજી માધ્યમના ક્રેઝને જોતા રાજ્ય સરકાર દ્વારા પણ નવા શૈક્ષણિક સત્રથી નવા સત્રથી અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. નિર્ણય તાજેતરમાં શિક્ષણમંત્રી સાથે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.
અંગ્રેજી માધ્યમની શાળાઓ નવા શૈક્ષણિક સત્રથી  શરૂ કરવામાં આવનાર હોવાથી દરેક જિલ્લાવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે અંગેનો રિપોર્ટ આગામી તા. ૩૦ એપ્રિલ સુધી મોકલી આપવાનો છે. પ્રથમ તબક્કે રાજ્યભરમાં અંગ્રેજી માધ્યમની ૪૬ સરકારી પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવનાર છે. જેમાં જિલ્લાનો વિસ્તાર, તેની માંગના આધારે કેટલી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ કરવી તે આગામી સમયમાં નક્કી કરવામાં આવનાર છે.