Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

19 February 2013

બી.આર.સી.ભવન-રાણાવાવ ખાતે રાણાવાવ તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે અન્ગ્રેજી ભાષા શિક્ષણ વિષયક ૩ દિવસની તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા જાગ્રુતિબેન મેવાડા,નરેશભાઇ મારુ અને અમીતભાઇ સાતા તજગ્ન તરીકે હતા.